તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
હર્ષિત રાણાની જગ્યાએ મની ગ્રેવાલ, આકાશ મઘવાલ અને સિમરજીતસિંહ સ્થાન લેશે

નવી દિલ્હી : કોલકાતા નાઈટ રાઈડર્સ માટે માઠા સમાચાર આવ્યા છે. ઓલરાઉન્ડર હર્ષિત રાણા ઈજાના કારણે સમગ્ર આઇપીએલ માંથી બહાર થઈ ગયો છે.
તેની જગ્યાએ દિલ્હીનો ખેલાડી મની ગ્રેવાલ, આકાશ મઘવાલ અને સિમરજીત સિંહ સ્થાન લઇ શકે છે.
શ્રીલંકાના ઝડપી બોલર મથીશા પથિરાનાની ફિટનેસ પણ ચિંતાનો વિષય છે. મથીશા પથિરાનાને ટી૨૦ વર્લ્ડકપમાં ઈજા થઈ હતી, અને ત્યારથી, તેની ફિટનેસ અંગે કોઈ નોંધપાત્ર અપડેટ સામે આવ્યું નથી.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
