તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
આઈપીએલ 2026: પહેલા તબક્કાનો કાર્યક્રમ જાહેર : આરસીબી વિરૂદ્ધ હૈદરાબાદ મેચથી સીઝનનો પ્રારંભ
19મી સીઝન 28મી માર્ચ 2026થી શરૂ થશ: 12 એપ્રિલે મુંબઈ ઇન્ડિયન અને આરસીબી વચ્ચે અંતિમ મુકાબલો

મુંબઈ :દુનિયાની લોકપ્રિય લીગ આઈપીએલની શરૂઆત થવા જઈ રહી છે. જેની 19મી સીઝન 28મી માર્ચ 2026થી શરૂ થશે. ત્યારે આઈપીએલના પહેલા તબક્કાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. RCB વિરૂદ્ધ હૈદરાબાદ મેચથી સીઝનની શરૂઆત થશે.
આઈપીએલ 2026 - પહેલા તબક્કાનો કાર્યક્રમ:

(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
