તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd December 2025
ટી-૨૦ વિશ્વકપ ૨૦૨૬: ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૫ ફેબ્રુઆરીએ મહામુકાબલો
અહેવાલો મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ-વોલ્ટેજ મુકાબલો ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે

મુંબઈ: ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર છે. વર્ષ ૨૦૨૬માં ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાનારા ટી-૨૦ વિશ્વકપનું સમયપત્રક ચર્ચામાં છે.
અહેવાલો મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ-વોલ્ટેજ મુકાબલો ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય ટીમમાં વિકેટકીપર ઈશાન કિશન અને રિંકુ સિંહની વાપસીના સંકેત છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
