તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th December 2025
શુભમન ગિલ ઇન્જર્ડ : પાંચમાં ટી૨૦માંથી બહાર

નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી પાંચ મેચની સીરિઝમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફોર્મમાં ન રહેલ ભારતીય વાઇસ કેપ્ટન શુભમન ગિલ અંગૂઠાની ઇજા કારણે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી બે ટી૨૦ (પાંચમી)મેચ રમી શકશે નહીં. તેણે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે અને તેના ઝડપી સ્વસ્થ થવા માટે તમામ સાવચેતીભર્યા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેના સ્થાને સંજુ સેમસન ઇનિંગ શરૂ કરે તેવી અપેક્ષા છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
