<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

આઇસીસી વન-ડે રેન્‍કીંગમાં વિરાટ ચોથા સ્‍થાને પહોંચી ગયો

 

ટીમ ઇન્‍ડયાના સ્‍ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે ઉપરા ઉપરી બે સદી ફટકારતા આઇસીસી વન-ડે રેન્‍કીંગમાં મોટી છલાંગ લગાવી ચોથા સ્‍થાને પહોંચી ગયો છે. કોહલી હવે રોહિત શર્મા, ડેરિલ મિશેલ અને ઇબ્રાહિમ ઝદસનથી પાછળ છે જ્‍યારે શુભમન ગિલ પાંચમાં અને શ્રેયસ ઐયર નવમાં સ્‍થાને પહોંચી ગયો છે.

(3:29 PM IST)