તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
મારી પત્ની મારા જીવનની ઓલરાઉન્ડર : સૂર્યા

નવી દિલ્હી : ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પત્ની દેવિશા શેટ્ટીની ૩ર મી વર્ષગાંઠ પર રોમેન્ટિક ફોટો શેર કરીને તેણે કેપ્શનમાં પત્નીને પોતાના જીવનની ઓલરાઉન્ડર ગણાવી હતી. મુંબઇનો ૩પ વર્ષનો આ સ્ટાર બેટર આવતા મહિને સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની ટી-ર૦ સીરીઝથી ફરી ઍકશનમાં જાવા મળશે. (૩૬.૭)
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
