News of Wednesday, 12th November 2025
અભિષેકે હાથ પર પ્રેરણાદાયક ટેટૂ કરાવ્યું

નવી દિલ્હી : ભારતના ધુરંધર ઓપનર અભિષેક શર્માએ પોતાના જમણા હાથ પર ટેટૂ પડાવ્યું છે. આ ટેટૂમાં IT WILL HAPPEN લખ્યું હતું. આ ટેટૂ તેણે પોતાના આગામી માઇલસ્ટોન કે ટાર્ગેટ માટે પ્રેરિત થવા પડાવ્યું હોય એ વાત સ્પષ્ટ છે. અભિષેક શર્મા ભારત માટે ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે રમતો જોવા મળશે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
