તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
હરમનપ્રીતે વર્લ્ડકપની ટ્રોફીનું ટેટુ તેના હાથના બાવળા પર કોતરાવ્યું

નવી દિલ્હીઃ કેપ્ટન હરમનપ્રીત કૌરે કરીઅરની સૌથી મોટી ઉપલબ્ધિ વિમેન્સ વર્લ્ડ કપની ટ્રોફી જીતીને મેળવી હતી.
આ યાદગાર અચીવમેન્ટને તેણે હવે તેના શરીર પર સ્થાન આપીને સદાય માટે યાદગાર કરી દીધી છે. હરમનપ્રીતે વર્લ્ડકપની ટ્રોફીનું ટેટુ તેના ડાબા હાથના બાવડા પર કોતરાવ્યું છે. અને એનો ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યા હતો. ભારત ફાઈનલમાં બાવન રનથી સાઉથ આફ્રિકાને હરાવીને વિમેન્સ વર્લ્ડ કપની ૨૦૨૫ની એડિશનમાં ચેમ્પિયન બન્યું હોવાથી આ ટેટૂ સાથે ૨૦૨૫ અને બાવનનો આંકડો પણ તેણે લખ્યો છે
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
