તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th October 2025
વરસાદને કારણે રમતમાં વિક્ષેપ: મેચ હવે ૪૯ ઓવરની કરી દેવામાં આવી
ભારતની ખુબ ખરાબ શરૂઆત: ગીલ કોહલી અને શર્મા સસ્તામાં ઉડ્યા

કોહલી અને શર્મા ફ્લોપ ગયા:: સવારે ૧૦ વાગ્યે:; પર્થમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડે મેચમાં વરસાદના વિઘ્ન બાદ રમત ફરી શરૂ થઈ ગઈ છે. લેટેસ્ટ સ્કોર અપડેટ: ભારત: ૩૨/૩
વરસાદને કારણે મેચ હવે ૪૯-૪૯ ઓવરની કરી દેવામાં આવી છે. ભારતની શરૂઆત ખરાબ રહી * રોહિત શર્મા (૮ રન) * વિરાટ કોહલી (૦ રન) * શુભમન ગિલ (૧૦ રન) આઉટ * શ્રેયસ અય્યર - અક્ષર પટેલ દાવમાં
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
