તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th September 2025
એશિયા કપમાં ભવ્ય વિજય બાદ ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી
2 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચનો પ્રારંભ થશે: 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે બંને ટીમના ખેલાડીઓ પહોંચ્યા

એશિયા કપમાં ભવ્ય વિજય બાદ ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી છે. આગામી 2 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે બંને ટીમના ખેલાડીઓ પહોંચ્યા છે અમદાવાદ. આજે સવારે વેસ્ટ ઇન્ડીઝની ટીમે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી. બપોરે 2 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી ભારતીય ટીમની પ્રેક્ટિસ હતી. કેપ્ટન ગિલ સહિત તમામ ખેલાડીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી હતી.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
