તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
ભારતીય ક્રિકેટમાં મોટા ફેરબદલના એંધાણ: વર્લ્ડ કપના હીરો રહેલા આ ૨ ખેલાડી બની શકે છે નેશનલ સિલેક્ટર
વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા બે ભૂતપૂર્વ ખેલાડીઓ નેશનલ સિલેક્ટર બની શકે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા બે ભૂતપૂર્વ ખેલાડીઓ નેશનલ સિલેક્ટર બની શકે છે. આ નિર્ણયથી ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમ સિલેક્શન પ્રક્રિયામાં અનુભવ અને દ્રષ્ટિકોણ લાવવા માંગે છે. ટૂંક સમયમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
