તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
ખભામાં ફ્રેક્ચર છતાં એક હાથે બેટિગ કરવા ઉતર્યો ક્રિસ વોક્સ
ઈંગ્લેન્ડના ખેલાડીએ દર્શકોના દિલ જીત્યા

નવી દિલ્હીઃ ઓવલના રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ક્રિસ વોકસને ડાબા ખભામાં ફેક્ચર હોવા છતાં બીજી ઇનિંગની બેટિંગ કરવા કર્યો હતો. આ મેચમાં ક્રિસ વોક્સ જે જુસ્સો બતાવ્યો હતો તેણે ચાહકોના દિલ જીતી લીધા હતા. ઇંગ્લેન્ડની ૮મી વિકેટ પડતાં ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સ એક હાથે બેટિગ કરવા માટે ઉતર્યો હતો. મેદાન પર આવતાં જ દર્શકોએ ઊભા થઈને તેનું સ્વાગત કર્યું અને મેચ પૂર્ણ થયા પછી પણ ભારતીય ખેલાડીએ પણ ક્રિસ વોક્સની પ્રશંસા કરી. ગૌતમ ગંભીર પણ આ ફાસ્ટ બોલરને પ્રોત્સાહન આપતો જોવા મળ્યો.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
