<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

શ્રેયસ ઐયરે ફિનેસ ટ્રેઈનિંગ કરી સ્‍વેગ સાથે

નવ દિલ્‍હીઃ છેલ્‍લા કેટલાક સમયથી વેકેશન અને કેટલીક ઇવેન્‍ટ માટે વિદેશમાં જોવા મળેલો શ્રેયસ ઐયર મુંબઈ પરત કર્યો છે. તેણે હાલમાં પોતાના ટ્રેઇનિગના કોટો શેર કર્યા હતા, જેમાં તેણે સ્‍ટાઇલિશ સનગ્‍લાસિસ સ્‍વેગ સાથે સાથે ફિટનેશ પર કામ કરતો જોવા મળ્‍યો હતો.

(2:01 PM IST)