<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

૧૮.૦૩ ૪૫ - આ તારીખમાં છે ભારતીય કેપ્‍ટન્‍સના જર્સી નંબર

આ માત્ર તારીખ નથી, આ ભારતીય ક્રિકેટની પવિત્ર ત્રિમૂર્તિ છે

નવી દિલ્‍હીઃ ગઈ કાલે ૧૮ જુલાઈએ સોશ્‍યલ મીડિયા પર ભારતીય મેન્‍સ ટીમના  કેપ્‍ટનન્‍સની જર્સી નંબરને લઈને એક અન્‍વેખી પોસ્‍ટ વાઈરલ થઈ હતી. ગઈ કાલે તારીખ હતી ૧૮.૦૩.૨૦૨૫, વિરાટ કોહલી ૧૮ નંબર, મહેન્‍દ્રસિહ ધોની ૭ નંબર અને રોહિત શમાં ૪૫ નંબરની જતી પહેરીને મેદાન પર ઊતરે છે. વાઈરલ પોસ્‍ટમાં ૨૦૨૫ના સ્‍થાને ૪૫નો ક્રમ દર્શાવવામાં આવ્‍યો જેનું પરિણામ ૨૦૨૫ આવે છે. આ માત્ર તારીખ નથી. આ ભારતીય ક્રિકેટની પવિત્ર ત્રિમૂર્તિ છે.

(2:01 PM IST)