તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
યહાં હર પલ હૈ બ્યુટિફુલ

ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવને હાલમાં પોતાનાં મમ્મી-પપ્પા સાથે ફોટો શેર કર્યો હતો. તેના પપ્પાના હાથમાં ધવનની બુક ‘‘ધ વન'' ક્રિકેટ, માય લાઇફ એન્ડ મોર હતી જે આગામી જુલાઈ મહિનામાં લોન્ચ થશે. મમ્મીના ખોળામાં માથું મૂકીને બેડ પર આડા પડેલા શિખરે કેપ્શનમાં લખ્યું હતું‘‘ઁયહાં હર પલ હૈ બ્યુટિફુલ''
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
