News of Friday, 6th June 2025
જય હો... નવા અભિયાન સાથે ટીમ ઇન્ડિયાની યુવા ટીમ ઇંગ્લેન્ડ રવાના...

નવી દિલ્હીઃ આઇપીએલ સમાપન થયું છે. હવે ટીમ ઇન્ડિયાનું નવું મિશન છે ઇગ્લેન્ડ નવા જોશ જૂસ્સા નવા કેપ્ટન સાથે ટીમ ઇન્ડિયા અંગ્રેજોને પછાડવા રવાના થઇ છે. એરપોર્ટ ઉપર ખેલાડીઓ મોજ મસ્તીના મૂડમાં જોવા મળ્તા હતા. તસ્વીરમાં કોચ બૂમરાહ, રીષભ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદિપસિંઘ, પ્રસિધ્ધ કૃષ્ણા સહિતના નજરે પડે છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
