તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
IPL 2025 રેકોર્ડ્સ: કોહલી-વૈભવથી લઈને શ્રેયસ-સાઈએ કમાલ સર્જી : 20 મોટા રેકોર્ડ તોડી નાખ્યા :જુઓ સંપૂર્ણ યાદી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝન સમાપ્ત થઈ ગઈ છે. IPL 2025 ની ફાઇનલ મેચ મંગળવાર, 3 જૂનના રોજ રમાઈ હતી, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) પંજાબ કિંગ્સને 6 રને હરાવીને પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યું હતું.
આ ટાઇટલ મેચમાં, RCB એ 190 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક બચાવ કર્યો અને 18 વર્ષમાં પહેલી વાર IPL ટ્રોફી ઉપાડી. 22 માર્ચથી 3 જૂન સુધી રમાયેલી IPLની 18મી સિઝનમાં ઘણા ખેલાડીઓએ કમાલ સર્જી હતી આ દરમિયાન જાણો આ સિઝનમાં તૂટેલા ટોચના 20 રેકોર્ડ વિશે
IPL 2025 માં તૂટેલા 20 રેકોર્ડ

(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
