તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
ટી૨૦ ટૂર્નામેન્ટમાં એક,પણ વિકેટ લીધા વગર ૨૦૦થી વધુ રન આપનાર બોલર બની ગયો ફઝલહક ફારુકી
રાજસ્થાન રોયલ્સે બે કરોડમાં ખરીદયો હતો

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના ૨૪ વર્ષના ફાસ્ટ બોલર ફઝલહક ફારુકીને રાજસ્થાન રોયલ્સે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ વર્તમાન સીઝનમાં તેણે પાંચ મેચમાં એક પણ વિકેટ લીધા વગર ૨૦ ઓવરમાં ૨૧૦ રન આપ્યા છે.
તે હવે એક ટી-૨૦ ટુર્નામેન્ટમાં વિકેટ લીધા વગર ૨૦૦ પ્લસ રન આપનાર પહેલો બોલર બન્યો છે. એ પહેલા કેરિબિયન પ્રિમિયર લીગ ૨૦૧૯માં વેસ્ટ ઈન્ડીઝના ફાસ્ટ બોલર જેરોમ ટેલરે એક પણ વિકેટ લીધા વગર સૌથી વધુ ૧૯૩ રન આપવાનો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો હતો.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
