તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
રોહિત હેમસ્ટ્રીંગની ઈજાથી પરેશાનઃ આઈપીએલ બાદ ઓપરેશન કરાવશે

મુંબઈઃ રોહિત છેલ્લા પાંચ વર્ષથી એક સમસ્યાથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તેને મોટું નુકસાન થયું છે. વાસ્તવમાં રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ઈજાના કારણે પરેશાન છે. તેની યોગ્ય સારવાર સર્જરી દ્વારા જ થઈ શકે છે અને દાવો છે કે, આઈપીએલ બાદ તે ઓપરેશન કરાવી શકે છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપ રમવા માગે છે અને સર્જરી કરાવવાનો આ યોગ્ય સમય છે. રોહિત શર્મા આ સર્જરીને લાંબા સમયથી ટાળી રહ્યો છે, કેમ કે તે ટીમમાં કેપ્ટન હતો અને મોટી ટૂર્નામેન્ટના કારણે તે સર્જરી કરાવી શકતો નહોતો, પરંતુ હવે તે ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચૂકયો છે અને હવે તેની પાસે સર્જરી કરાવવા અને તેમાંથી રિકવર થવાનો ઘણો સમય છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
