તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Thursday, 8th May 2025
ઓરેન્જ કેપ પર મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવનો કબ્જો : નૂર અહેમદ પર્પલ કેપની રેસમાં બીજા સ્થાને પહોંચ્યો
જાણો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? ઓરેન્જ કેપ પર કયા બેટ્સમેનનો કબ્જો છે? પર્પલ કેપ કયા બોલર પાસે છે?

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 57મી મેચ બાદ પણ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમ સ્થાને છે. ઓરેન્જ કેપ પર મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવનો કબ્જો છે, જ્યારે પર્પલ કેપની રેસમાં ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ટોચ પર છે.
આ આર્ટિકલમાં જાણો, IPL 2025ની 57મી મેચ (KKR vs CSK) પછી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? ઓરેન્જ કેપ પર કયા બેટ્સમેનનો કબ્જો છે? પર્પલ કેપ કયા બોલર પાસે છે?
IPL 2025માં સૌથી વધુ રન: ઓરેન્જ કેપ રેસ KKR vs CSK પછી (મેચ 57)
IPL 2025ની 57મી મેચ બાદ બેટિંગમાં ટોપ 5 ખેલાડીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ ટોચ પર છે, તેણે 12 મેચમાં 510 રન બનાવ્યા છે. ગુજરાત ટાઈટન્સનો સાઈ સુદર્શન તેનાથી ફક્ત એક રનથી પાછળ છે, તેના 11 મેચમાં 509 રન છે. ત્રીજા સ્થાને શુભમન ગિલ છે, જે 11 મેચમાં 508 રન સાથે સુદર્શનથી ફક્ત એક રન ઓછો છે. ચોથા ક્રમે વિરાટ કોહલી છે, જેના 11 મેચમાં 505 રન છે, જ્યારે પાંચમા ક્રમે જોશ બટલર છે, તેણે 11 મેચમાં 500 રન બનાવ્યા છે.
ક્રમખેલાડીમેચઇનિંગરનએવરેજસ્ટ્રાઈક રેટ1સૂર્યકુમાર યાદવ121251063.75170.572સાંઈ સુદર્શન111150946.27153.313શુભમન ગિલ111150850.8152.554વિરાટ કોહલી111150563.13143.475જોસ બટલર111150071.43163.936યશસ્વી જયસ્વાલ121247343154.587પ્રભસિમરન સિંહ111143739.73170.048નિકોલસ પૂરન111141041200.989શ્રેયસ અય્યર111140550.63180.810કેએલ રાહુલ101038147.63142.16
IPL 2025માં સૌથી વધુ વિકેટ: પર્પલ કેપ રેસ KKR vs CSK પછી (મેચ 57)
IPL 2025ની 57મી મેચ પછી ટોચના સ્થાને ગુજરાત ટાઈટન્સનો પ્રસિદ્ધ કૃષ્ણા છે. જ્યારે CSKનો નૂર અહેમદ બીજા સ્થાને પહોંચી ગયો છે. RCBનો જોશ હેઝલવુડ ત્રીજા સ્થાને છે.
ક્રમખેલાડીમેચઓવર્સબોલવિકેટએવરેજ1પ્રસિદ્ધ કૃષ્ણા11432582016.452નૂર અહમદ12432582017.253જોશ હેઝલવુડ1036.52211817.284ટ્રેન્ટ બોલ્ટ1242.12531819.895વરુણ ચક્રવર્તી12472821719.356વૈભવ અરોરા1138.32311624.447અર્શદીપ સિંહ1136.22181618.198મોહમ્મદ સિરાજ11412461524.69હર્ષિત રાણા12412461527.210મિશેલ સ્ટાર્ક11362161426.14
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
