તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st March 2025
IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સનો સતત બીજો પરાજય : ગુજરાતે 36 રને હરાવ્યું

મુંબઇ:ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 36 રને હરાવીને IPL 2024માં પોતાની પહેલી જીત નોંધાવી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે સતત ચોથી વખત મુંબઈને હરાવ્યું.મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટે 196 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 6 વિકેટે 160 રન જ બનાવી શકી.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
