તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th March 2025
ભાવનગરનો બોલર ચેતન સાકરીયા કોલકતાની ટીમમાં:ઉમરાન મલીક બહાર

નવી દિલ્હીઃ કોલકતા નાઇટ રાઇડર્સ ટી-ર૦ એ ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ ર૦રપ માટે ઉમરાન મલિકની જગ્યાએ હવે ગુજરાતના ભાવનગરના ચેતન સાકરિયાને ટીમમાં સામેલ કર્યો છે. ઉમરાન મલિક ઇજાને કારણે આ સિઝનમાંથી બહાર છે. સાકરિયા એક વન-ડે અને બે ટી ર૦ મેચ રમ્યો છે. જયારે આઇપીએલ મેચ રમ્યો છે. જેમાં તેણે ર૦ વિકેટ લીધી છે. ડાબોડી મધ્યમ ફાસ્ટ બોલર સાકરિયા ૭પ લાખા રૂપિયા માં કેકઆર સાથે જોડાયો છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
