તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
દુબઈ સ્ટેડિયમમાં સુરક્ષામાં ચૂકઃ સેમીફાઇનલ પછી ચાહક મેદાનમાં ધુસી કેએલ રાહુલને ભેટી પડ્યો

નવી દિલ્હીઃ સેમીફાઇનલમાં ભારતની જીત બાદ એક ચાહક અચાનક મેદાનમાં ઘુસી ગયો અને કેએલ રાહુલને ગળે લગાવી દીધો. જયારે ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સાથે હાથ મિલાવી રહ્યા હતા. પછી એક ચાહક સુરક્ષા દ્યેરો ઓળંગીને મેદાનમાં પહોંચ્યો અને વિજયની ઉજવણી કરતી વખતે કેએલ રાહુલને ગળે લગાવ્યો. જોકે, સુરક્ષા અધિકારીઓએ ચાહકને બહાર કાઢ્યો હતો.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
