<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

ચેમ્‍પીયન ટ્રોફીઃ ટીમ ઇન્‍ડીયા મુશ્‍કેલીમાઃ ૪૪ રનમાં ૩ વિકેટ ગુમાવી

દુબઇઃ  આજના ચેમ્‍પીયન ટ્રોફીના ગ્રૃપ-એ ના મેચમાં ટીમ ઇન્‍ડિયા અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે ટક્કર થઇ રહી છે. ન્‍યુઝીલેન્‍ડે ટોચ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  સારી શરૂઆત બાદ કીવી બોલરોએ ટીમ ઇન્‍ડીયાના ધૂરંધરો રોહિત શર્મા, સુભમન ગીલ તથા વીરાટ કોહલીને પેવેલીયન ભેગા કર્યા છે. ૧૩ ઓવરના અંતે ૪૪ રન થયા છે. શ્રેયશ અય્યર તથા અક્ષર પટેલ ક્રીઝ ઉપર છે.

(3:31 PM IST)