News of Sunday, 23rd February 2025
સેમિફાઇનલની રેસમાં ભારતે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું: યજમાન પાકિસ્તાન છેલ્લા ચારની રેસમાંથી, સેમી ફાઇનલમાંથી લગભગ બહાર થઈ ગયું

દુબઈ: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી – ૨૦૨૫ના હાઇ-વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને સરળતાથી ૬ વિકેટથી હરાવ્યું. આ ટુર્નામેન્ટમાં ભારતનો આ સતત બીજો વિજય છે અને તેણે સેમિફાઇનલની રેસમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.
જ્યારે ટુર્નામેન્ટનું યજમાન પાકિસ્તાન છેલ્લા ચારની રેસમાંથી, સેમી ફાઇનલ માંથી લગભગ બહાર થઈ ગયું હોવાનું ઇન્ડિયા ડોટ કોમ અને ન્યૂઝ ૯ સહિતના ડિજિટલ મીડિયા ઉપર પ્રસિદ્ધ થયું છે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
