તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 23rd February 2025
ગીલ અને કોહલીના કેચ છોડવાનું પાકિસ્તાનને ભારે પડ્યું: પાવર પ્લેમાં ૧૦ ઓવરમાં ૬૪ રન ભારતીય બેટરોએ ફટકાર્યા

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૪૦૦૦ રન પુરા કરનાર ભારતમાં બીજો અને વિશ્વ ક્રિકેટમાં ત્રીજો બેટર બન્યો.
અગાઉ સચિન અને કુમાર સંગાકારા આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે. જૉ કે કોહલીએ સૌથી ઝડપી રમત રમી આ સીમાચિહ્ન મેળવ્યું હતું.
૧૧મી ઓવરમાં પાકિસ્તાનના રૌફની બોલિંગ દરમિયાન પાકીસ્તાની ફિલ્ડર્સે ગિલ અને કોહલીના કેચ છોડ્યા હતા. આ પછી ૧૨મી ઓવરમાં કપ્તાન રિઝવાને સ્પિનરને બોલ સોંપ્યો હતો.
રોહિત આઉટ થયા બાદ પણ ગિલે ફટકાબાજી કરવાનું ચાલુ રાખેલ અને પાવર પ્લેમાં ૧૦ ઓવરમાં ભારતીય ટીમે ૬૪ રન બનાવ્યા હતા.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
