તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
રાજકોટ વુમન્સ વનડે : ભારતીય ટીમે 370 રન નો વિશાળ જુમલો ખડકયો : આયર્લેન્ડ ના બોલરોની ભારે ધોલાઈ

નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે રમાઈ રહેલ બીજા વનડે મુકાબલામાં ભારતીય વુમન્સ ટીમે 50 ઓવરમાં 5 વિકેટે 370 રન નો જંગી જુમલો ખડકયો છે. સ્મૃતિ મંધના 73, પી. રાવલ 67, એચ. દેઓલ 89 અને જેમીમાં રોડરીક્સ ની શાનદાર સદી (102 રન) ફટકારી છે. આ લખાય છે ત્યારે આયર્લેન્ડ એ 5 ઓવરમાં વિનાવીકેટે 18 રન બનાવ્યા છે
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
