તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 1st January 2025
સિડનીમાં ન્યુયરની ઉજવણી કરતાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ

નવી દિલ્હીઃ શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ, રિષભ પંત અને અન્ય ખેલાડીઓએ સિડનીમાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યું છે. જેની કેટલીક તસવીરો સામે આવી છે.બેટ્સમેન સરફરાઝ ખાને સોશિયલ મીડિયા દ્વારા ન્યૂ યર સેલિબ્રેશનની તમામ તસવીરો શેર કરી છે. જેમાં તેની સાથે દ્યણા ખેલાડીઓ જોવા મળે છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
