તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th December 2024
સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં
જગ્યા પાક્કી કરી, ભારત માટેનું ગણિત બદલાયું ભારત બીજીટીના બન્ને ટેસ્ટ હારશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાઇ જશે

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા એ પાકિસ્તાન ને હરાવી ૨૦૨૫માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે. આ સાથે હવે ભારત કે ઓસ્ટ્રેલિયા બન્નેમાંથી એક ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરી શકે છે. આ માટે ભારતનું ગણિત બદલાઈ ગયું છે, કારણ કે સાઉથ આફ્રિકાનું સ્થાન નિヘતિ થઈ ગયું છે.
હવે ભારત ઓસ્ટ્રેલીયા સામે બંને માંથી કોઇ મેચ ગુમાવે છે તો સ્થિતી કપરી થઇ જશે અને પછી ઓસ્ટ્રેલીયા અને શ્રીલંકાની સીરીઝમાં શું થાય છે તેના પર આધાર રહેશે. આમાં ઓસ્ટ્રેલીયા એક પણ મેચ જીતી જાય છે તો તેનું સ્થાન પાકુ થઇ શકે છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
