<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

બૂમ..બૂમ... બૂમરાહની ઐતિહાસીક સિધ્‍ધિઃ ટેસ્‍ટના ર૦૦ વિકેટ મેળવી

૪૪ ટેસ્‍ટમાં આ સિધ્‍ધિ મેળવી, તેની શ્રેષ્‍ઠ એવરેજ ૧૯.૩ રહી છે, બુહરાહ આ સીરીઝમાં અત્‍યાર સુધી ર૯ વિકેટ લીધી છે.

નવી દિલ્‍હીઃ ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં જસપ્રીત બુમરાહે સેમ કોન્સ્ટાસ, ટ્રાવિસ હેડ, મિશેલ માર્સ અને એલેક્સ કેરીની વિકટ લઈને ટેસ્ટમાં 200 વિકેટ પણ પૂર્ણ કરી છે. જસપ્રીત બુમરાહે આ સિદ્ધી 44 ટેસ્ટમાં હાંસલ કરી લીધી છે. 200+ વિકેટ સાથે બુમરાહની 19.3ની શ્રેષ્ઠ એવરેજ રહી છે. બુમરાહે આ સીરિઝમાં અત્યાર સુધીમાં 29 વિકેટ લીધી છે.

નીતીશ રેડ્ડીએ કારકીર્દીની શાનદાર સદી ફટકારી ભારતને ફોલોઓનમાંથી ઉગાર્યુ હતું. તો વોશીંગ્‍ટન સુંદરે પણ નીતિશનો સાથ આપ્‍યો હતો તેણે ફીફટી ફટકારી હતી

(12:58 PM IST)