તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 7th December 2024
ઓસ્ટ્રેલીયા ૩૩ર/૮: ટ્રેવિસ હેડની સદીઃ ૧પર રનની લીડ

એડીલેડ ટેસ્ટના બીજા દિવસે લબુસેને ૬૪, ટ્રેવીસ હેડ ૧૪૦ રન ફટકાર્યા : આ લખાય છે ત્યારે કાંગારૂઓએ ૮પ ઓવરમાં ૮ વિકેટે ૩૩ર રન બનાવ્યા છેછે. બુમરાહે-૪, સિરાજ-ર અને નિતીશ રેડ્ડી-અશ્વિને ૧-૧ વિકેટ લીધી છે. ૧પર રનની લીડ થઇ છે
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
