<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

વિમેન્સ ટી-ર૦ વર્લ્ડ કપની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં હરમનપ્રીત કૌર એક માત્ર ભારતીય પ્લેયર

 

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે તેની મજબૂત બૅટિંગના આધારે વિમેન્સ વ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ટીમ ઑફ ધ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે. ૧૨ સભ્યોની આ ટીમમાં ચૅમ્પિયન અને રનર-અપ ટીમના સૌથી વધારે ત્રણ-ત્રણ ક્રિકેટર્સ છે.

(1:29 PM IST)