<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

આઇપીએલ : પંત, અક્ષર અને કુલદીપને રીટર્ન કરશે દિલ્‍હી કેપીટલ્‍સ ?

 

મુંબઇ, તા. ૧૭: દિલ્‍હી કેપિટલ્‍સ ઇન્‍ડિયન પ્રમિયર લીંગ ર૦રપ ની સીઝન માટે કેપ્‍ટન રિષભ પંત, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને રીટર્ન કરે એવી શકયતા છે. પંચને ૧૮ કરોડ રૂપિયામાં, અક્ષરને ૧૪ કરોડ રૂપિયામાં અનુ કુલદીપને ૧૧ કરોડ રૂપિયામાં રીટર્ન કરવામાં આવશે એવો એક રીપોર્ટ છે. ટીમોએ ૩૧ ઓકટોબર સુધીમાં રીટેન્‍શન-લિસ્‍ટ આપવાનું છે.

(11:49 AM IST)