News of Thursday, 17th October 2024
પ્રથમ ટેસ્ટ : દિવસ-ર : ટીમ ઇન્ડિયાનો ધબડકો : ૧૩ રનમાં ૩ વિકેટ પડી ગઇ

બેંગ્લોર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતી દાવ લેતા ધબડકો થયો છે. રોહિત ર, વિરાટ ૦ અને ડોમેસ્ટીક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સરફરાઝ ખાન ખાતુ ખોલાવ્યા વગર પેવેલીયન ભેગો થઇ ગયો છે. જય સ્વાલ ૮ અને પંત ૩ રને દાવમાં છે સાઉથ, હેનરી અને ઓ'સકએ ૧-૧ વિકેટ લીધી છે. ગઇકાલે વરસાદના લીધે આખા દિવસની રમત ધોવાઇ ગઇ હતી.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
