તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
પેરાલિમ્પિકસનું સમાપનઃ તિરંદાજ હરવિન્દરસિંહ અને દોડવીર પ્રીતિપાલે ધ્વજ ફરકાવેલ

નવી દિલ્હીઃ પેરિસ પેરાલિમ્પિકસની કલોઝિંગ સેરેમનીમાં ભારત તરફથી તીરંદાજ હરવિન્દર સિંહ અને દોડવીર પ્રીતી પાલ ધ્વજ ફરકાવતા જોવા મળ્યા હતા. કલોઝિગ સેરેમની પહેલા ફ્રાન્સમાં ભારતીય રાજદૂત જાવેદ અશરફે ભારતીય ટીમ સાથે મુલાકાત કરીને દિવ્યાંગ ખેલાડીઓની સિધ્ધિની પ્રશંસા કરી હતી.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
