તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 30th August 2024
વિનેશ ફોગાટે હોકી પર હાથ અજમાવ્યો

નવી દિલ્હીઃ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે જાલંધરની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં આયોજિત એક ઇવેન્ટમાં રેસલર વિનેશ ફોગાટે હોકી પર હાથ અજમાવ્યો હતો. આ ઇવેન્ટમાં એક તબક્કે તે ઓલિમ્પિક્સમાં જે થયુ એ બાબતના ઉલ્લેખે ઇમોશનલ થઇ ગઇ હતી.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
