તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
ગિલક્રિસ્ટના મતે આ ત્રણેય વિકેટ કીપરો છે બેસ્ટ ઓફ ધ બેસ્ટ

નવી દિલ્હીઃ ૩૪૩ કેચ અને ૧૨ સ્ટમ્પિંગ કરનાર રોડની માર્શને તે પોતાનો આદર્શ માનતો હતો. ૬૩૪ કેચ અને ૧૯૫ સ્ટમ્પિંગ કરનાર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ધોનીનો શાંત સ્વભાવ એડમ ગિલક્રિસ્ટને ખૂબ ગમ્યો હતો. ભૂતપૂર્વ શ્રીલંકન કેપ્ટન કુમાર સંગકારાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૩૮૩ કેચ અને ૯૯ સ્ટમ્પિંગ કર્યા છે, ગિલક્રિસ્ટ તેને દરેક બાબતમાં બેસ્ટ ક્રિકેટર માને છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
