<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

પીટી ઉષાએ કહ્યું લડતા રહીશું: કાયદાકીય વિકલ્‍પો શોધી રહ્યા છીએ

નવી દિલ્‍હીઃ ભારતની સ્‍ટાર રેસલર વિનેશની અપીલ ફગાવી દેવામાં આવતા

વિનેશ સહિત સમગ્ર દેશ નિરાશ છે, ભારતીય ઓલિમ્‍પિક સંઘે પણ નિરાશા અને ગુસ્‍સો વ્‍યક્‍ત કર્યો છે. આઇઓએ પ્રમુખ પીટી ઉષાએ કહ્યું કે તે વિનેશની સાથે છે અને અન્‍ય કાયદાકીય માર્ગો શોધી રહી છે.

પી.ટી.ઉષાએ માત્ર ૧૦૦ ગ્રામના વધારાના વજનને કારણે ગેરલાયક ઠેરવવાના નિયમને અસ્‍પષ્ટ ગણાવ્‍યો હતો.

(4:30 PM IST)