તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
હું હારી, કુસ્તી જીતી...વિનેશનું ટવીટ

નવી દિલ્હી તા. ૮: ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ડિસકવોલિફાઇ થયા પછી કુસ્તીમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે. સવારે પ.૧૭ મિનિટ પર હ્ પર એક પોસ્ટમાં લખ્યું, ‘‘મા, કુસ્તી મારાથી જીતી ગઇ, હું હારી ગઇ. માફ કરજો આપનું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું. આનાથી વધુ તાકાત નથી રહી હવે. અલવિદા કુસ્તી ર૦૦૧-ર૦ર૪, આપ સૌની હંમેશા ઋણી રહીશ માફી.''
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
