<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

મહિલા ટી -20 વર્લ્ડ કપનું યજમાની ભારતને મળી શકે.

હવે બાંગ્લાદેશની હાલત જોઈને હવે બાંગ્લાદેશ યજમાની છીનવાઈ શકે યજમાન હવે ભારતને મળી શકે

નવી દિલ્હી: મહિલા ટી – 20 વર્લ્ડ કપ જે અક્ટોબરમાં બાંગ્લાદેશમાં યોજાવાનો છે. તે હવે બાંગ્લાદેશની હાલત જોઈને હવે બાંગ્લાદેશ યજમાની છીનવાઈ શકે છે. અને તે યજમાન હવે ભારતને મળી શકે છે. કેમ કે આઈસીસીની પ્રથમ પસંદગી ભારત છે.
બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. અને હવે થોડા જ મહિનામાં મહિલા ટી – 20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં યોજાવાનો છે.પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા ટી -20 વર્લ્ડ કપ યજમાન  બાંગ્લાદેશથી છીનવાઈ જશે. અને ભારતને યજમાની મળવની સંભવાના વધારે છે. આઈસીસી દ્વારા બાંગ્લાદેશની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. જો આવીને આવી પરિસ્થિતિ રહેશે. તો આ યજમાની ભારત અથવા શ્રીલંકા અને યુએસમાં આ ટૂનામેન્ટ યોજાઈ શકે છે. પણ આ બધા કરતા ભારત પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. જેથી થોડા સમયમાં આઈસીસી દ્વારા મહિલા ટી 20 વર્લ્ડ કપ નું કોઈ મોટી જાણકારી આવી શકે છે.

(12:58 PM IST)