તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
૯૨ વર્ષના પિતાનું સ્વપ્ન સાકાર કરવા ૫૮ વર્ષે કર્યું ઓલિમ્પિક્સમાં ડેબ્યુ
જો કે ચીલીના આ ટેબલ ટેનિસના ખેલાડી પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઇ ગયા હતા

નવી દિલ્હીઃ ૫૮ વર્ષની ઉંમરે ઓલિમ્પિક્સમાં ડેબ્યુ કર્યા બાદ ચર્ચામાં આવેલી ચીલીની ટેબલ ટેનિસ ખેલાડી ઝેંગ ઝિયાઇંગ પ્રથમ રાઉન્ડમાં પરાજય બાદ પેરિસ ઓલિમ્પિકસ ૨૦૨૪માંથી બહાર થઇ ગઇ હતી. તેણે મેચ બાદ ખુલાસો કર્યો કે ઓલિમ્પિક્સમાં રમવું એ તેના ૯૨ વર્ષના પિતા માટે એક સ્વપ્ન સાકાર થવાની ક્ષણ હતી. જેઓ તેને ટીવી ઉપર રમતા જોતા હતા.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
