તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
મેસ્સી ફિટનેશ ટેસ્ટમાં ફેઇલઃ છઠ્ઠો વર્લ્ડકપ રમી શકશે?

કોયા અમેરીકાના ફાઇનલમાં આર્જેન્ટીેનાને ચેમ્પિયન બનાવનાર આર્જેન્ટીના ફુટબોલ ટીમના વિશ્વકપ વિજેતા કેપ્ટન લિયોનેલ મેસ્સીના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. મેસ્સી ફિટનેશ ટેસ્ટ પાસ કરવામાં ફેઇલ ગયો છે. અને હવે તે પોતાનો છઠ્ઠો વિશ્વકપ રમી શકશે કે નહી તે અંગે ફુટબોલ પ્રેમીઓમાં ચર્ચા જાગી છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
