<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

જાડેજાનો ઓપ્‍શન મળી ગયો, વોશીંગ્‍ટન સુંદરને તક મળે તો...

નવી દિલ્‍હી : ટી-ર૦ ક્રિકેટમાં રવિન્‍દ્ર જાડેજાના સ્‍થાનને લઈને સિલેક્‍ટર્સ સહિત દરેક ચાહકોના મનમાં મૂંઝવણ હતી. જો કે હવે જાડેજાની જગ્‍યા લેવા માટે ટીમ ઇન્‍ડિયામાં એક ઓલરાઉન્‍ડર તૈયાર થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે.

ગઇકાલે ઝિમ્‍બાબ્‍વે  સામે ભારત ર૩ રને જીત મેળવી છે.ખાસ કરીને વોશિંગ્‍ટન સુંદરે ત્રીજી મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને તેના આ શાનદાર પ્રદર્શનના આધારે આ ખેલાડી રવિન્‍દ્ર જાડેજાની જગ્‍યા લેવાનો મજબૂત દાવો કર્યો છે. ે બેટિંગ કરવાની તક મળી ન હતી. જોકે તેને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ૪ ઓવરમાં માત્ર ૧૫ રન આપીને ૩ મહત્‍વની વિકેટ લીધી હતી. મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્‍યો હતો.

(2:10 PM IST)