તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ભારતીય ટીમ સાથે ફિઝીયોથેરાપીસ્ટ તરીકે સેવા આપતા ડો. યોગેશ પરમાર

સતવારા સમાજનું ગૌરવ એવા ડો. યોગેશભાઇ પરમાર કે જેઓ મૂળ મોરબીના છે અને હાલ લંડન રહે છે અને ટી-ર૦ વર્લ્ડ કપમાં ક્રિકેટ મેચમાં ભારત વર્લ્ડ ચેમ્પિયાન બનેલ તેમાં ફિઝિયોથેરાપી ડોકટર તરીકે ફરજ બજાવેલ છે. આ પહેલા તેઓ મુંબઇ ઇન્ડિયન્સ ટીમના પણ ફિઝીયોથેરાપી ડોકટર રહી ચૂકયા હતાં. ડો. યોગેશભાઇ પરમાર ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
