તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
વ્હાઇટ બોલની ત્રણેય ટ્રોફી જીતી લીધી, હવે રેડ બોલમાં જીતી લે
રાહુલ દ્રવિડે પાનો ચડાવ્યો વિરાટ કોહલીને

નવી દિલ્હી,તા. ભારતીય ટીમ અને એનો કોચિંગ તથા સપોર્ટ સ્ટાફ ડ્રેસિંગ રૂમમાં ટી-૨૦ વર્લ્ડ કપના વિજયની ઉજવણી કરી રહ્યા હતા. અને સમયનો એક વિડિયો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ શેર કર્યો છે. જેમાં વિદાય લેતો હેડ કોચ રાહુલ દ્રવિડ વિરાટ કોહલીને એવું કહેતો સંભળાય છે. કે ‘તેં ત્રણેય વાઇટ બોલ ઇવેન્ટ જીતી લીધી, હવે રેડ બોલમાં જીતવાનું બાકી છે.. જીતી લે.'
ઉલ્લેખનીય છે કે વન-ડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને હવે ટી-૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમનો કોહલી હિસ્સો રહ્યો છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
