<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

કાર્તિકે રિષભ પંતને આપ્‍યો બેસ્‍ટ ફીલ્‍ડરનો મેડલ

નવી દિલ્‍હી,તા.૨૯: ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં બેસ્‍ટ ફીલ્‍ડર અવોર્ડ આપવાની પરંપરા સેમી ફાઇનલ મેચ બાદ પણ યથાવત્‌ રાખવામાં આવી હતી. સ્‍પેશ્‍યલ ગેસ્‍ટ તરીકે હાલમાં જ ઇન્‍ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્‍ટ લેનારᅠદિનેશ કાર્તિકᅠડ્રેસિંગ રૂમમાં ઇંગ્‍લેન્‍ડ વિરુદ્ધ કેપ્‍ટન જોસ બટલરનો કેચ પકડનાર અને મોઇન અલીનું સ્‍ટમ્‍પિંગ કરીને પેવિલિયન મોકલનાર વિકેટકીપર રિષભ પંતને બેસ્‍ટ ફીલ્‍ડરનો મેડલ આપ્‍યો હતો.

(2:40 PM IST)