News of Thursday, 20th June 2024
અફઘાનિસ્તાન સામેની મેચમાં કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતરી ભારતીય ટીમ
ભારતીય ખેલાડીઓએ પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સનને કાળી પટ્ટીઓ બાંધીને શ્રદ્ધાંજલિ આપી

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં તેની પ્રથમ મેચ રમી હતી. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં અફઘાનિસ્તાન સામેની હતી, જેમાં ભારતીય ખેલાડીઓ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને આવ્યા હતા.
આવી સ્થિતિમાં ચાહકોના મનમાં ચોક્કસપણે આ પ્રશ્ન હતો કે ભારતીય ખેલાડીઓએ આવું કેમ કર્યું? તેના જવાબમાં તમને જણાવી દઈએ કે ભારતીય ખેલાડીઓએ પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સનને બ્લેક બેન્ડ પહેરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
