<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

યુગાન્‍ડાનું માત્ર ૪૦ રનમાં ફીંડલુઃ ન્‍યુઝીલેન્‍ડ નો ૯ વિકેટે શાનદાર વિજય

ટી- ૨૦ વર્લ્‍ડકપમાં યુગાન્‍ડાની આખી ટીમ માત્ર ૪૦ રનમાં ઓલઆઉટ થયું છે. ન્‍યુઝીલેન્‍ડના બોલરોએ તરખાટ મચાવતા સાઉથીએ ૩, બોલ્‍ટ- સેન્‍ટર - રવિન્‍દ્રએ ૨-૨ વિકેટ લીધી હતી. જવાબમાં ન્‍યુઝીલેન્‍ડની ટીમે માત્ર ૧ વિકેટ ગુમાવી ૫.૨ ઓવરમાં ૪૧ રન બનાવી જીત મળવી હતી.

(12:35 PM IST)