તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટિસ્ટ ભારત ઉપર દાવ લગાવીને સાડા સાત કરોડ રૂપિયા જીત્યો !

આંતરરાષ્ટ્રીય સંગીત કલાકાર ડ્રેકએ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પર લગાવેલી ક્રિકેટની બેટિંગમાંથી રૂ. ૭ કરોડથી વધુ જીત્યા છે, એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ભાગ રૂપે રવિવારે સાંજે ભારતે પાકિસ્તાનને છ રનથી હરાવ્યું હતું. ડ્રેકએ તેની જીત માટે તેણે ભારત પર ૫.૪ કરોડનો દાવ લગાવ્યો હતો..
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
