તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
ક્રિકેટ-નેટમાં બેઝબોલ રમ્યા ભારતીય દિગ્ગજ સચિન તેન્ડુલકર અને રવિ શાષાી

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર ન્યુ યોર્ક પહોંચ્યો હતો. આઇસીસીની એક ઇવેન્ટ માટે તે કોમેન્ટેટર રવિ શાસ્ત્રી સાથે ન્યુ યોર્કના રસ્તાઓ પર જોવા મળ્યો હતો. એક ક્રિકેટ-નેટમાં સચિન તેન્ડુલકર અને રવિ શાસ્ત્રી બેઝબોલ રમતા જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ ક્રિકેટર્સના હાથમાં બેઝબોલનાં ગ્લવ્ઝ, બેટ અને બોલ જોઈને ફેન્સ ખુશ થયા હતા. અમેરિકામાં ક્રિકેટને પ્રમોટ કરવા તેઓ ૨૦૦૦ બાળકોને ક્રિકેટ-કીટનું વિતરણ કરતા પણ કેમેરામાં કેદ થયા હતા.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
